તમારા જીવન અને પ્રેમ બંનેને પરિપૂર્ણ બનાવો - એક સાથે!

શું તમે તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન માંગો છો? આદતોથી લઈને સંબંધો સુધી, આ બંડલ તમને જીવનના બે સૌથી મહત્વપૂર્ણ પાસાંઓમાં માસ્ટર બનાવશે. આ કોમ્બો સાથે તમે માત્ર પૈસા જ નહીં, પરંતુ તમારો કીમતી સમય અને ઊર્જા પણ બચાવશો.

Book cover

Trusted by 425K+ on Instagram.
(@facts.ni.ramzat)

આ બંડલ કોના માટે પરફેક્ટ છે?

✓

જે લોકો જીવનમાં discipline અને consistency બનાવવા માંગે છે, પણ વારંવાર શરૂ કરીને અધૂરું છોડે છે.

✓

જે લોકો પ્રેમ, attachment અથવા breakup પછી confusion અનુભવે છે અને મનને શાંતિ જોઈએ છે.

✓

જે self-growth વાંચવા માંગે છે, પણ motivation નહીં — સાચી સમજ શોધે છે.

✓

જે પોતાના વિચાર, આદતો અને લાગણીઓ એક સાથે સુધારવા તૈયાર છે.

✓

જે જીવનમાં આગળ વધવા માંગે છે, પણ ભૂતકાળની લાગણીઓ વારંવાર પાછી ખેંચે છે.

✓

જે સ્વસ્થ પ્રેમ અને સંતુલિત જીવન બન્ને સાથે બનાવવું ઈચ્છે છે.

✓

જે માત્ર વાંચવા માટે નહીં, પણ અમલ કરવા અને અંદરથી બદલાવ લાવવાતૈયાર છે.

એક પુસ્તક જીવન ગોઠવે છે. બીજું દિલને સમજાવે છે. આ બંડલ બન્ને કરે છે.

જીવન અને લાગણીઓ માટેનું સંપૂર્ણ બંડલ

Banner

સંપૂર્ણ બંડલ : આદતો + લાગણીઓની સાચી સમજ

એક જ બંડલમાં જીવન બદલે એવી આદતો અને પ્રેમ–મોહની સ્પષ્ટ સમજ. આ બંડલ તમને ફક્ત વાંચવા માટે નહીં, સમજવા, છોડવા અને આગળ વધવા માટે બનાવાયું છે.

₹498.00₹349.00(30% OFF)

કિંમત વધતા પહેલા તમારી E-BOOK મેળવી લો.

WHAT YOU GET :

આદતો દ્વારા પરિવર્તન – Complete eBook

આ પ્રેમ છે કે મોહ ? – Emotional clarity eBook

Bonus Journal – self-reflection માટે

PDF Format – કોઈ પણ device પર વાંચી શકાય

Instant Access after payment

Lifetime Access

આ Complete Bundle માં તમને શું મળશે?

આદતો દ્વારા પરિવર્તન

Complete eBook

  • ખોટી આદતો તોડવા અને સારી આદતો બનાવવાની સાદી રીત
  • Discipline અને consistency દબાણ વગર વિકસાવવાની સમજ
  • જીવનમાં લાંબા સમય સુધી ચાલે એવો સાચો બદલાવ

આ પ્રેમ છે કે મોહ?

Emotional Clarity eBook

  • પ્રેમ, મોહ અને attachment વચ્ચેનો સાચો માનસિક ફરક
  • Overthinking, emotional pain અને confusion કેમ થાય છે તેની સ્પષ્ટતા
  • Detachment, healing અને સ્વસ્થ પ્રેમ માટે તૈયારી

Bonus Journal

Self-Reflection માટે

  • રોજિંદા વિચારો અને લાગણીઓ લખીને સમજવાની જગ્યા
  • આદતો અને ભાવનાત્મક પ્રગતિ track કરવા માટે practical tool
  • વાંચેલું જીવનમાં ઉતારવામાં મદદરૂપ

લોકો શું કહે છે ?

અમારા વાચકોના વાસ્તવિક અનુભવો

Instagram testimonial about practical habit tracking
Instagram testimonial about book being a life companion
Instagram testimonial about real-life examples and tools
Instagram testimonial about real-life examples and tools
Instagram testimonial about real-life examples and tools
Animated book flipping pages

0

▼

UNITS SOLD

▼