તમારા જીવનને બદલી નાખતી ઈબુક્સ

શું તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગો છો? શું તમે પ્રેમ અને મોહના ભ્રમમાં ફસાયેલા છો? અહીં તમને માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ તમારા જીવનને સમજવા અને સુધારવા માટેના વાસ્તવિક માર્ગદર્શક મળશે. સરળ ગુજરાતીમાં, તમારા માટે જ લખાયેલું.

Book cover

બે શક્તિશાળી પુસ્તકો. એક સાચી દિશા.

Trusted by 405K+ on Instagram.

INTRODUCING:

જીવન અને લાગણીઓ માટેની બે શક્તિશાળી માર્ગદર્શિકાઓ

આ માત્ર પુસ્તકો નથી — આ તમારી આદતો, વિચારસરણી અને સંબંધોને સમજવાની દિશા છે. એક પુસ્તક જીવન બનાવે છે, બીજું દિલને શાંત કરે છે.

જીવન બદલતી સાદી પદ્ધતિઓ

નાની–નાની આદતો દ્વારા તમારા દિવસ, વિચાર અને ભવિષ્યને ધીરે–ધીરે પરંતુ સ્થાયી રીતે બદલવાની સમજ.

પ્રેમ, મોહ અને attachment વચ્ચેનો ફરક

જે લાગણી તમને ગૂંચવે છે, તે સમજવાથી જ શાંતિ મળે છે. આ સમજ તમને દિલ અને દિમાગ બંને સાથે જોડે છે.

ભાવના અને વિચાર વચ્ચે clarity

જ્યારે દિલ એક વાત કહે અને દિમાગ બીજી ત્યારે સાચો નિર્ણય કેવી રીતે લેવો, તેની practical સમજ.

કોઈ ગૂંચવણ નહીં, કોઈ ભારે શબ્દો નહીં

બન્ને eBook સાદી, સ્પષ્ટ અને ગુજરાતી ભાષામાં લખાયેલાં — જે દરેક વાચક તરત connect કરી શકે.

30 દિવસમાં સમજ, જીવનભરનો લાભ

ઝડપી motivation નહીં, પણ એવી સમજ જે લાંબા સમય સુધી અસર કરે.

Control નહીં, clarity

આ પુસ્તકો તમને કોઈ બનવા મજબૂર નથી કરતા પણ તમને પોતાને સમજવામાં મદદ કરે છે.

આજે જ રોકાણ કરો તમારા ઉત્તમ ભવિષ્ય માટે

તમારા આત્મિક અને માનસિક વિકાસ માટે યોગ્ય eBook પસંદ કરો

BEST VALUE
સંપૂર્ણ બંડલ

સંપૂર્ણ બંડલ

સંપૂર્ણ પેકેજ: બંને ઇ-બુક્સ + જર્નલ બોનસ

એક તરફ જીવનની આદતો, બીજી તરફ લાગણીઓ અને સંબંધોની સમજ.

  • આદતો દ્વારા પરિવર્તન – Complete eBook
  • આ પ્રેમ છે કે મોહ? – New eBook
  • Bonus Journal
  • Lifetime Access
આ પ્રેમ છે કે મોહ ?

આ પ્રેમ છે કે મોહ ?

આ પ્રેમ છે કે મોહ ?

આ eBook તમને મદદ કરશે:

  • પ્રેમ અને મોહને અલગ ઓળખવામાં
  • Overthinking અને emotional pain સમજવામાં
  • Toxic attachmentમાંથી બહાર આવવામાં
  • શાંતિભર્યા સંબંધ માટે તૈયાર થવામાં
આદતો દ્વારા પરિવર્તન

આદતો દ્વારા પરિવર્તન

જીવન બદલવું motivationથી નહીં, આદતોથી શક્ય બને છે.

આ eBook તમને શીખવશે કે કેવી રીતે:

  • ખોટી આદતો તોડવી
  • સારી આદતો બનાવવી
  • Consistency વિકસાવવી
  • અંદરથી disciplined બનવું

એક પુસ્તક જીવન બદલે છે. બીજું દિલને શાંત કરે છે. બંને સાથે — સાચું પરિવર્તન.

શું તમારે કોઈ પ્રશ્નો છે? અહીં છે તેના જવાબો

Gujarati self-growth platform જે તમને આદતો, વિચારસરણી અને લાગણીઓ સમજવામાં મદદ કરે છે.
અમે motivation વેચતા નથી — અમે સમજ અને clarity આપીએ છીએ.

© 2026 Facts Ni Ramzat | All Rights Reserved